
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દડિયો પ્રકિણ ૧૯: “ADAM” (ધ્રવુ નો એક અલૌડકક તાિો)
અમુક િાતો તમાિી િેસ્ટીનીમાાં ઈશ્વિે કોતિેલી હોય છે.
જે બદલવી અશક્ય છે.
સપ્ટેમ્બર 2018,
આખી હોસ્સ્િટલમાાં બીમાિીની સીઝન પ ૂિબહાિમાાં ચાલી િહી હતી.
વૉિડની બહાિ હાઉસફુલ નુાં બોિડ લગાવી દઈએ એવી મનમાાં ઈચ્છા થઈ જતી. વૉિડમાાં જયાાં િણ િગ મ ૂકો જાણે કે બીમાિીઓ તમાિો ભિિો લેવા તૈયાિ થઈને જ બેઠી હોય,
દુુઃખ પસવાય બીજુાંકાંઈ જ દેખાય નહીં .
કાને િિતી નાના ભ ૂલકાઓની એ ચીસો, ખિેખિ હૃદય કાંિાવનાિી હતી.
એ જ ટાઈમ માાં એિપમટ થયેલા બે બચ્ચા..! એકનુાં નામ ધ્રવુ અનેબીજો આલોક.
ધ્રવુ માિાં ચાિ વર્ડનો હતો અનેઆલોક િાચાં મડહનાનો.
બ ાંનેના એિપમશન વખતની એક જ કમ્િલેન, િાણી જેવા ઝાિા કે િાયેડિયા..
અમનેએમ હતુાં કેપસમ્િલ િાયેડિયાનો કેસ છે ,
બે ડદવસમાાં તો બ ાંને ડિસ્ચાર્જ િણ થઈ જશે..
બ ાંનેના ઇન્વેસ્સ્ટગેશન િણ નોમડલ હતા. િબલ ઇમર્જન્સી િછીનો સોમવાિ હતો. તેની
િાઉન્િમાાં અચાનક જ ધ્રવુ નેકન્વલ્સન (ખેંચ) ચાલુથઈ ગયા..
મેડિકલ ભાર્ામાાં તેને જી.ટી.સી.સ. કન્વલ્સન કહેવાય.
બહુજ ભાિે તાવ જલ્દીથી ઓછો ના કિવામાાં આવે તો બચ્ચાને ખેંચ આવી શકે છે,
કેટલાય બચ્ચા આ િીતે ખેંચ આવી હોય તેમ જોયેલા છે અને સફળતાપ ૂવડક ટ્રીટ કિીને ડિસ્ચાર્જ કિેલા છે.
ખેંચના બીજા કાિણ રૂલ આઉટ કિવા માટે કેલ્લ્શયમ ની તિાસ િણ મોકલવામાાં આવી. તે િણ નોમડલ …
આટલા પ્રોફયસુ િાયેડિયામાાં ઇલેક્ટ્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ શકે,
તેના લીધે િણ કન્વલ્સન આવે,
એટલા માટે સોડિયમ િોટેપશયમ ની તિાસ િણ મોકલાવી..
તે ડિિોટડ િણ નોમડલ આવ્યા..
સગા ખેંચ આવવાના લીધે થોિીક ટોસ્ક્ટ્સસીટી િિ ઉતિી આવ્યા હતા.
િણ ધ્રવુ ના િપ્િા એકદમ શાપાંતથી અમાિી દિેક વાતને સાાંભળતા અને સમજતા હતા.
એકદમ કો-ઓિિેટીવ..
11:00 વાગેિાતેહુાં માિી કેઝયલ્ુટી ઓિીિી જોઈને વૉિડમાાં િાછો આવ્યો,
“િેલો કન્વલ્સ થયો યાિ,
અઘિો ડદવસ જઈ િહ્યો છે આજે…” માિા કલીગેઆવતાવાં ેંત જ કીધ.ુાં.
“કોણ, ધ્રવુ ફિીથી કન્વલ્સ થયો? ” મેંઅધીિાઈથી પછૂ ્.ુાં.
“ના લ્યા, િેલો આલોક…!”
માિા કલીગેમનેકહ્.ુાં
“કેમ આજે િાયેડિયા વાળા આટલા કન્વલ્સ માિે છે..?”
હુાં શોકમાાં હતો..
“ખબિ નઈ લા, કાંઈક મોટો લોચો લાગે છે…”
માિા કલીગેકીધ.ુાં..
“આિણા ધ્રવુ ની જેમ તાવ સાથેજ આવ્યા કન્વલ્સન??”
મેંપછૂ ્ુાં …
“હા આમ તો એવુાં જ.
િણ યાિ એવો કાંઈ હાઈ ગ્રેિ ડફવિ નોય.. અનેઆનુાં િણ બધુાં જ વકડ અિ, બધા જ ડિિોટડ નોમડલ જ આવે છે…!”
માિા કલીગેકીધ.ુાં..!
“અનેધ્રવુ નેકેવુાં છે..?”
મેપછૂ ્.ુાં.
“ધ્રવુ આમતો સાિો છેિણ બહુજ ઢીલો િિયો છે….!
ભાઈ જોતો િહેજે બ ાંનેને..! ”
માિા કલીગેમનેડકધ.ુાં.
“અમાિા યપુનટ નો ઇપતહાસ છે, અમાિી ઇમર્જન્સી િહેલાની નાઈટ કદી સાિી નથી હોતી,
કોઈક લોચો તો થાય જ…!!”
આગલા ડદવસની સન્િેની ઇમર્જન્સીનો થાક, સોમવાિની આવી અગિી નાઈટ અને બીજા ડદવસે તો ઇમર્જન્સી સ્વાગત માટે ઊભી જ હતી..”
આવા હતાશ પવચાિો સાથેહુાં ધ્રવુ િાસેગયો, “તે મને જોઈ િહ્યો હતો એકીટશે..
તેનો લકુ મનેથોિો એબનૉમડલ લાગ્યો. વહાલથી તેને માિા ખોળામાાં લઈને તેના કાનમાાં ધીમેથી કહ્,ુાં
“બેટા કેમ આમ િિયો છે…?
શુાં થયુતને…?”
કોઇ જ ડિસિોન્સ સામેથી નતો..
“બહને જી યેબોલતા હૈકુછ આિસેકે નહીં..?”
મેએની મમ્મીનેપછૂ ્ુાં ..
“હા સિ વેસેતો ખેલતા િહતે ા હૈ, આજ કુછ સસ્ુત લગ િહા હૈ…!”એની મમ્મીએ ડકધ.ુાં
ધ્રવુ નેએની મમ્મીના ખોળામાાં આિીનેહુાં આલોકને જોવા ગયો..
“આલોક શાાંપતથી સ ૂતો હતો..
મોનીટિમાાં માાં 99 ઑસ્ક્ટ્સજનનુસેચ્યિુેશન અને હાટડ િેટ 140 હતા…!”
એકદમ સ્ટેબલ.
િાતે1:00 વાગેસીટી ઓલનુાં કામ િતાવીને હુાં અમાિા િૉક્ટ્ટિ રૂમમાાં ગયો..!
15 પમપનટની અંદિ માિી એક કલીગ મને બોલાવા આવી,
“જલ્દી આવ, આલોક ફિીથી કન્વલ્સ થાય છે…!! ”
હુાં દોિીનેબહાિ ગયો..
કન્વલ્સનની સાથેખતિનાક ટ્પવસ્ટ મળય.ુાં.
આલોકના બ ાંને હાથની પવગો આઉટ થઈ ચ ૂકી હતી..
એકદમ ચબી એવુાં જાિીયુબચ્ચુઆલોક, નવી પવગો નાખવી જાય તેની પનયિ ટુ ઈમ્િોપસબલ હતી..
ફટાફટ બચ્ચાને પવગો રૂમમાાં લઈ ગયા. ઓસ્ક્ટ્સજન સ્ટાટડ કિવામાાં આવ્યો.
પમિાઝ સ્પ્રે આિવાના લીધે કન્વલ્સનતો ઓછા થઈ ગયા હતા, િણ ઈન્ટિા કેથ નાખવી જરૂિી હતી.
તેનાખવાના પ્રયાસો ચાલુકિવામાાં આવ્યા.
િણ પનષ્ફળતા જ હાથ લાગી.
જોતજોતામાાં િાતના સવા બે થયા. આટલા કલાકોના પ્રયાસો િછી હુાં અનેમાિી કલીગ િિસેવે િેબઝેબ એ સોય નાખવાના નાનકિા રૂમમાાં ઉભા હતા.
અચાનક બાજુના વોિડમાથાં ી માિી બીજી એક કલીગ અને સામેના િીિીયાના વોિડમાાંથી માિો બીજો એક કલીગ આવ્યા..
હવે ચાિ લોકો સોય નાખવાના કાયડમાાં જોિાયા હતા.
“હે ભગવાન આની ઈન્ટ્રા કેથ આવી જાય..” બસ એક જ િટણ બધાના મનમાાં હત.ુાં
મહાપ્રયાસે એક ઈન્ટ્રા કેથ હાથમાાં અને બીજી િગમાાં નાખવામાાં સફળતા મળી.
ખેંચના ઈન્જેક્ટ્શન શરૂ કિવામાાં આવ્યા. ઈન્ટ્રા કેથ નાખવાની ખશુ ી હજી માિાં થઈ હતી તયાાં અમને ધ્રાસકો આિતા આલોક િાછો ખેંચાવાનો શરૂ થયો.
ખેંચના તમામ ભાિે ઈન્જેક્ટ્શન જેમ કે ઈપ્ટોઈન, વાલિેિીન , લેવીપ્રીલ લોિ કિવા છતાાં િણ ખેંચ બ ાંધ જ ના થઈ.
જોત જોતામાાં સવાિના ૪ વાગી ગયા. આલોકનુકેલ્લ્શયમ નોમડલ હતુિણ ખેંચની દવાની ઈફેક્ટ્ટ વધાિવા માટેકેલ્લ્શયમ વધાિે જરૂિી હત,ુ
કેલ્લ્શયમ ને લોિ કિવામાાં આવ્ય,ુાં
અંતેતેકામેલાગ્ય,ુાં
મહાપ્રયાસે ખેંચ ઓછી થઈ..
આલોક ૧૦ વર્ડના લગ્ન બાદ આવેલુાં િહલેુ બાળક હત.ુાં
અનેક માનતાઓ િછી અવતિેલો આ જીવ હતો.
પિિીયાટ્રીક આઈ.સી.ય.ુની બહાિ ડદવાલ િિ માતાજીનો ફોટો ટીંગાિેલો હતો.
આલોકની ટ્રીટમેન્ટ અંદિ આઈ.સી.ય.ુમાાં ચાલતી હતી અને તેની મમ્મી બહાિ એક ધ્યાને પ્રાથના કિી િહી હતી.
આલોકની બાજુમાાં તેની દાદી બેઠી હતી, એમણેમનેપછૂ ય,ુાં
“દસ્ત કી તકલીફ મે બચ્ચાાં ઈતના કેસે બબગિ ગયા? ”
મેંતેમનેકહ્,ુાં
“માજી, ઈન્ફેક્ટ્શન પિૂા ડદમાગમેંફેલ ગયા હ,ે ઈસબલયે યે બખિંચ બચ્ચે કો આ િહી હે, અગિ ઈસસે ભી બખિંચ ના રૂકીતો સાાંસ દેને વાલે બિે મશીન િિ બચ્ચેકો િખના િિેગા ઔિ એક બાિ બચ્ચા મશીન િિ ગયા તો વાિસ બચા િાના કાફી મસ્ુકકલ હોગા…! ”
માજી પનસાસા સાથે બોલ્યો,
“જીતની હો સકે ઉતને કોપશશ કિો, ઈસકો અગિ કુછ હો ગયા તો,
બહાિ બેઠી ઉસકી મા મિ જાયેગી સાહેબ..!” માજીના શબ્દો ડદલ માાં વાગ્યા હતા,
એક સાથે બે જીંદગી બચાવવાની વાત હતી..
હજી આ સ ાંઘર્ડ પ ૂણડ થવાની તૈયાિી િિ હતો તયાાં ધ્રવુ સવાિે૫ વાગેખેંચાવાનો શરૂ થયો. આલોકની માફક ધ્રવુ નેિણ તમામ ખેંચની દવાઓ અનેબ્રહ્માસ્ત્ર કેલ્લ્શયમ નસોમાાં ગયુ તયાિેમાાંિ તેની ખેંચ અટકી.
સવાિના ૮ ક્યાિે વાગ્યા કાંઈ સમજ જ ના િિી..
થાકના લીધેશિીિમાાં તાકાત બબલકુલ જાણે બચી જ ન હતી અને નવી ઈમિજન્સીનો મ ાંગળવાિ અમાિી સામે ઉભો હતો.
બ ાંને બચ્ચા ના કમિના ભાગમાાંથી િાણીની તિાસ મોકલવામાાં આવી િણ એ નોમડલ આવી કિવામાાં,
હવે કાિણ િકિવા માટે અમાિી િાસે એમ.આિ.આઈ( M.R.I.) છેલ્લો પવકલ્િ હતો. ડિિોટડ કિાવવામાાં આવ્યો,
બનાં ેના ડિિોટડમાાં એક જ પનદાન હતુઅનેતે ઘણુશોડકિંગ હત.ુાં
ADAM sydrome પનદાન થય.ુાં
(એક્યટુ ડિસેપમનેટેિ ઈનકેફોમાયલાયડટસ પસન્રોમ)
ઇમ્યપુનટી ,એટલેિોગ પ્રપતકાિક શસ્ક્ટ્ત. જે બીમાિીઓ સામે પ્રોટેક્ટ્ટ કિવા માટે ઈશ્વિે આિણને આિેલી છે,
િણ કોઈ અગમ્ય કાિણોથી જયાિે આ ઇમ્યપુનટી િોતાના શિીિ િિ હુમલો કિી દે તો તેનેઓટો ઇમ્યનુ ડિસીઝ નુાં સર્જન થયુાં કહેવાય.
આ બ ાંને બચ્ચામાાં િાયેડિયા માટે જવાબદાિ બેક્ટ્ટેિીયા કે વાઈિસના લીધે જે એસ્ન્ટબોિીઝ
ડિએટ થયા હતા તેઓટોઈમ્યપુનટી માટે જવાબદાિ હતા,
અને જેના િડિણામે મગજ િિ આ બ ાંને બચ્ચાઓને અસિ િહોંચી અને આટલી ગ ાંભીિ ખેંચ આવી.
“બીમાિીનુાં પ્રોગ્નોસીસ વધાિેસારાંુનથી,” અમાિા ન્યિુોપિડિયાડટ્રકયન સિે જણાવ્ય.ુાં.
િણ અમે કોઈ હાિ માનવા તૈયાિ ન હતા. પમથાઈલપ્રેિનીસોલોનના (સ્સ્ટિોઇિ) િાવિફુલ ઇન્જેક્ટ્શન શરૂ કિવામાાં આવ્યા,
હાયિ એસ્ન્ટબાયોડટક િણ શરૂ થઈ કદાચ આ બધી વસ્તુજોિેએક જ વસ્તુહતી જે આ બ ાંનેને બચાવવા માટે કામની હતી, તે હતો તેમના મા-બાિનો સિોટડ.
હમેશા હસતા મોઢે તેઓ મળતા,
અમાિા િણ સો ટકા િિ ભિોસો િાખતા, િાતેલેટ સધુ ી ધ્રવુ ના િપ્િા અમનેધ્રવુ ના જુના પવિીયો બતાવતા..
આવો હસતો િમતો ધ્રવુ ફિી એમનેમળશેકે કેમ એનો જવાબ અમાિી િાસે નહોતો..
ધ્રવુ ની મમ્મીના િોજ તેના કાન જોિેફોન િાખી,
સોંગ વગાિતી..
ધ્રવુ નો િેકોિડ કિેલો અવાજ તેનેસભાં ળાવતી. ધ્રવુ એકીટશેજોઈ િહતે ો..
સ્માઈલ િણ ના આિે,
આંખોની કોઈ મમુેન્ટ નહીં,
બસ એકદમ સ્સ્થિ….!
૨૧ ડદવસની મહેનત િાંગ લાવી હતી..
ધ્રવુ ની મવુ મેન્ટ સ્ટાટડ થઈ હતી અને આલોકની સ્માઈલ િાછી આવી હતી.
ધ્રવુ ઈમ્રવુ થયો હતો િણ િહલે ાાં જેવો નહીં..
ફેપમલીનો સિોટડ અનેિેિેન્ટસનો િોબઝડટવ એડટટયિુ, ઘિના વાતાવિણમાાં િોતાના ઓળખતા લોકોનો પ્રેમ અનેદુઆ બધુાં જ દવા ઉિિ કેટલુાં હાવી છેએનો પિુાવો અમને એક મડહના િછી મળયો..
ધ્રવુ િાછો આવ્યો,
િોતાના િગેથી દોિીને આવ્યો,
એજ તેની િહેલાની સ્માઈલ અને કલિવ સાથે..
લાઈફની બહુજ યાદગાિ ક્ષણોમાનાં ી એક તે ક્ષણ હતી.
અમાિી દવાના લીધે એની બીમારીમાં ચોક્કસ ફેરિયો હતો િણ જે દુઃખદાયી ઘા અને કોમળ આતમા ઉિિ િિયા હતા તે એના િેિેન્્સના લાગણીસભિ ઉષ્માના લીધે રૂજાઈ ગયા
માિા એક પસપ નયિ કન્સલ્ટન્ટની એક વાત મને બહુ જ સાચી લાગે છે,
તેઓ કહે છે કે,
“બબમાિી એક સાથે ૩ દિવાજા કોતિે છે, બોિી, માઈન્િ અને સોલ..!
દવાઓ ખાલી શિીિ સારુકિી શકાશેિણ જયાાં સધુ ી બાળકનું કોમળ મન અને સોલ(આત્મા) એ બબમાિી થી મક્ટ્ુત નહ થાય ત્યાં સધુ ી એક બાળક સાજુ નઈ થાય…! ”
આલોક એ સ્માઈલ મને હંમેશા યાદ રહેશે,
એ ધ્રવુ નોઅલૌડકક તાિો માિા ડદલમાાં હમાં ેશા ચચમકતો િહેશે…!! ”
િૉ. હેરત ઉદાવત.

Happy Birthday Friend 💥💥💥💥
LikeLike